ગણિત – બેઝિક ચકાસણી પેપર
કુલ ગુણ: 25
વિભાગ – A
(બહુવિકલ્પી પ્રશ્નો) (5 ગુણ)
1) 45 + 27 = ? A)
62 B) 72
C) 82 D) 52
2) 9 × 6 = ? A)
54 B) 45
C) 63 D) 56
3) 100 માંથી 38 બાદ કરો. A) 62
B) 72 C) 58 D) 68
4) 1/2 + 1/2 = ? A)
1 B) 2
C) 1/2 D) 0
5) 4 નો વર્ગ (4²) કેટલો? A) 8
B) 12 C) 16 D) 20
વિભાગ – B
(ખાલી જગ્યા ) (5 ગુણ)
6) 7 × 8 = ______
7) 56 ÷ 7 = ______
8) 3/4 માં 1/4 ઉમેરો = ______
9) 125 પછી આવતી સંખ્યા
______
10) 10 નો ઘન (10³) = ______
વિભાગ – C
(લઘુત્તરી પ્રશ્નો) (5 ગુણ)
11) 235 + 149 = ______
12) 500 – 275 = ______
13) 2/3 + 1/3 = ______
14) 12 ના અવયવો લખો.
15) 0 નો કોઈપણ સંખ્યાથી ગુણાકાર કરવાથી શું મળે?
વિભાગ – D
(વિચારશક્તિ આધારિત પ્રશ્નો) (5 ગુણ)
16) એક દુકાનદાર
પાસે 48 સફરજન છે. તે 6 વિદ્યાર્થીઓમાં સમાન વહેંચે છે. દરેકને કેટલા મળશે?
17) એક આકારમાં 4 સમાન બાજુઓ અને 4 સમકોણ હોય તો તે કયો આકાર?
18) 3 × 5 × 2 = _____
19) 1 થી 20 વચ્ચેની યુગ્મ સંખ્યાઓ લખો.
20) 1/2 અને 3/4 માંથી મોટી સંખ્યા કઈ?
વિભાગ – E
(આકાર અને માપન) (5 ગુણ)
21) ચોરસની પરિમિતિ = ___________
22) 5 સે.મી. બાજુ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલી થાય ?
23) વર્તુળ, ત્રિકોણ અને લંબચોરસની આકૃતિ દોરો.
24) 1 મીટર = ______ સે.મી.
25) 2 કલાક = ______ મિનિટ
ગણિત – બેઝિક ચકાસણી પેપર
વિભાગ – A
(બહુવિકલ્પી પ્રશ્નો) (8 ગુણ)
1) (-5) + 8 = ? A)
3 B) -3
C) 13 D) -13
2) 3/5 + 2/5 = ? A)
5/10 B) 1 C) 5/5
D) 6/5
3) 12² = ? A)
124 B) 144 C) 122
D) 154
4) 0.25 × 100 = ? A)
2.5 B) 25 C) 250
D) 0.25
5) 15% of 200 = ? A)
20 B) 25
C) 30 D) 35
6) 36 અને 48 નો HCF(ગુ.સા.અ.) = ?
A) 6 B) 12 C) 18
D) 24
7) સમાન બાજુઓ અને સમકોણ ધરાવતો ચતુર્ભુજ
કયો? A) લંબચોરસ B) સમચતુર્ભુજ
C) ચોરસ D) સમલંબ
8) 2x + 5 = 15 હોય તો x = ? A) 5
B) 10 C) 15 D) 20
વિભાગ – B
(ખાલી જગ્યા) (8 ગુણ)
9) (-7) × (-6) = ______
10) 5/8 ÷ 1/4 = ______
11) 3³ = ______
12) 1 કિમી = ______ મીટર
13) 125 નો ઘનમૂલ = ______
14) 40% = ______ (દશાંશ રૂપમાં)
15) 7x = 49 તો x = ______
16) 1/2 + 3/4 = ______
વિભાગ – C
(ટૂંકી ગણતરી કરો ) (12 ગુણ)
17) 2456 + 3789 = ______
18) 5000 – 2875 = ______
19) 3/4 × 2/5 = ______
20) 36 અને 54 નો LCM શોધો.
21) 8% નો અર્થ સમજાવો.
22) 5 સે.મી. બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
વિભાગ – D
(વિચારશક્તિ આધારિત પ્રશ્નો) (12 ગુણ)
23) એક સંખ્યા નો 3 ગણો 45 થાય છે. સંખ્યા શોધો.
24) 480 રૂપિયા પર 10% નફો થાય તો નફાની રકમ કેટલા?
25) 20 મીટર લાંબી અને 10 મીટર પહોળી બગીચાનું ક્ષેત્રફળ શોધો.
26) 2x + 3 = 11 સમીકરણ ઉકેલો.
27) 1 થી 30 સુધીની તમામ અવિભાજ્ય સંખ્યાઓ લખો.
28) 7, 14, 21, ___ , ___ (પેટર્ન પૂર્ણ કરો)
No comments:
Post a Comment