Monday, 2 March 2026

નિદાન ટેસ્ટ ધોરણ - 9 - ગણિત

ગણિતબેઝિક ચકાસણી પેપર

કુલ ગુણ: 25


વિભાગ – A (બહુવિકલ્પી પ્રશ્નો) (5 ગુણ)

1) 45 + 27 = ?                    A) 62  B) 72  C) 82  D) 52

2) 9 × 6 = ?                        A) 54  B) 45  C) 63  D) 56

3) 100 માંથી 38 બાદ કરો.  A) 62  B) 72  C) 58  D) 68

4) 1/2 + 1/2 = ?                  A) 1  B) 2  C) 1/2  D) 0

5) 4 નો વર્ગ (4²) કેટલો?       A) 8  B) 12  C) 16  D) 20


વિભાગ – B (ખાલી જગ્યા ) (5 ગુણ)

6) 7 × 8 = ______

7) 56 ÷ 7 = ______

8) 3/4 માં 1/4 ઉમેરો = ______

9) 125 પછી આવતી સંખ્યા ______

10) 10 નો ઘન (10³) = ______


વિભાગ – C (લઘુત્તરી પ્રશ્નો) (5 ગુણ)

11) 235 + 149 = ______

12) 500 – 275 = ______

13) 2/3 + 1/3 = ______

14) 12 ના અવયવો લખો.

15) 0 નો કોઈપણ સંખ્યાથી ગુણાકાર કરવાથી શું મળે?


વિભાગ – D (વિચારશક્તિ આધારિત પ્રશ્નો) (5 ગુણ)

16) એક દુકાનદાર પાસે 48 સફરજન છે. તે 6 વિદ્યાર્થીઓમાં સમાન વહેંચે છે. દરેકને કેટલા મળશે?

17) એક આકારમાં 4 સમાન બાજુઓ અને 4 સમકોણ હોય તો તે કયો આકાર?

18) 3 × 5 × 2 = _____

19) 1 થી 20 વચ્ચેની યુગ્મ સંખ્યાઓ લખો.

20) 1/2 અને 3/4 માંથી મોટી સંખ્યા કઈ?


વિભાગ – E (આકાર અને માપન) (5 ગુણ)

21) ચોરસની  પરિમિતિ = ___________

22) 5 સે.મી. બાજુ ધરાવતા ચોરસની  પરિમિતિ કેટલી થાય ?

23) વર્તુળ, ત્રિકોણ અને લંબચોરસની આકૃતિ દોરો.

24) 1 મીટર = ______ સે.મી.

25) 2 કલાક = ______ મિનિટ


ગણિતબેઝિક ચકાસણી પેપર 


વિભાગ – A (બહુવિકલ્પી પ્રશ્નો) (8 ગુણ)

1) (-5) + 8 = ?  A) 3  B) -3  C) 13  D) -13

2) 3/5 + 2/5 = ?  A) 5/10  B) 1  C) 5/5  D) 6/5

3) 12² = ?  A) 124  B) 144  C) 122  D) 154

4) 0.25 × 100 = ?  A) 2.5  B) 25  C) 250  D) 0.25

5) 15% of 200 = ?  A) 20  B) 25  C) 30  D) 35

6) 36 અને 48 નો HCF(ગુ.સા.અ.) = ?  A) 6  B) 12  C) 18  D) 24

7) સમાન બાજુઓ અને સમકોણ ધરાવતો ચતુર્ભુજ કયો?  A) લંબચોરસ  B) સમચતુર્ભુજ  C) ચોરસ  D) સમલંબ

8) 2x + 5 = 15 હોય તો x = ?  A) 5  B) 10  C) 15  D) 20


વિભાગ – B (ખાલી જગ્યા) (8 ગુણ)

9) (-7) × (-6) = ______

10) 5/8 ÷ 1/4 = ______

11) 3³ = ______

12) 1 કિમી = ______ મીટર

13) 125 નો ઘનમૂલ = ______

14) 40% = ______ (દશાંશ રૂપમાં)

15) 7x = 49 તો x = ______

16) 1/2 + 3/4 = ______


વિભાગ – C (ટૂંકી ગણતરી કરો ) (12 ગુણ)

17) 2456 + 3789 = ______

18) 5000 – 2875 = ______

19) 3/4 × 2/5 = ______

20) 36 અને 54 નો LCM શોધો.

21) 8% નો અર્થ સમજાવો.

22) 5 સે.મી. બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો.


વિભાગ – D (વિચારશક્તિ આધારિત પ્રશ્નો) (12 ગુણ)

23) એક સંખ્યા નો 3 ગણો 45 થાય છે. સંખ્યા શોધો.

24) 480 રૂપિયા પર 10% નફો થાય તો નફાની રકમ કેટલા?

25) 20 મીટર લાંબી અને 10 મીટર પહોળી બગીચાનું ક્ષેત્રફળ શોધો.

26) 2x + 3 = 11 સમીકરણ ઉકેલો.

27) 1 થી 30 સુધીની તમામ અવિભાજ્ય સંખ્યાઓ લખો.

28) 7, 14, 21, ___ , ___ (પેટર્ન પૂર્ણ કરો)


Friday, 27 February 2026

Monday, 19 January 2026

Result

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ  (કડી) :ગાંધીનગર શાખા સંચાલિત

સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર,સેકટર-7, ગાંધીનગર 

Title of the document

👇 દ્વિતીય પરીક્ષા - જાન્યુઆરી 2026👇 પરિણામ તારીખ : 05-02-2026

ધોરણ 9 અને 10 નું પરિણામ જોવા માટે ક્લિક કરો. 

ધોરણ 11 અને 12 નું પરિણામ જોવા માટે ક્લિક કરો.

ધોરણ 10 A અને B ગણિત ( પ્રિલિમ પરીક્ષાના ગુણ માટે ક્લિક કરો )

Thursday, 18 December 2025

OTHER

👉 સ્કૂલ માટે ઉપયોગી બેલ પત્રક
(આપેલ Excel શીટ માં તાસ અને રિશેષ નો ક્રમ તેમજ તાસની મિનિટ સેટ કરવાથી ઓટોમેટિક બેલ પત્રક તૈયાર થઇ જશે)
ડાઉનલોડ કરવા માટે  બેલ પત્રક પર Click કરો.